••
યુનાઇટેડ કિંગડમના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) બોર્ડમાં પાંચ નવા બિન-કાર્યકારી નિર્દેશકોની નિમણૂક કરાઈ છે, જેમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓ ધર્મેશ મિસ્ત્રી અને સાયરસ મહેતાનો સમાવેશ થાય છે.

ધર્મેશ મિસ્ત્રી અને સાયરસ મહેતા
Credit: Images - UK government