••
હિન્દુ એક્શનના બોર્ડના સભ્ય પારો સરકાર અને બાંગ્લાદેશી ડાયસ્પોરાના શર્મિષ્ઠા સાહાએ બાંગ્લાદેશમાં હિંદુઓને સતત નિશાન બનાવવા અને હિન્દુ મંદિરો પર હુમલાઓ સામે જાગૃતિનું નેતૃત્વ કર્યું હતું

સુગર લેન્ડ ટેક્સાસ ટાઉન સ્ક્વેર ખાતે સેંકડો લોકો એ ધરણાંમાં ભાગ લીધો હતો.
Credit: Vijay Pallod