80મા સ્વતંત્રતા દિવસે PM મોદીએ 2047ના વિકસિત ભારતનો રોડમૅપ રજૂ કર્યો; 1 કરોડ યુવાનોને AI તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગ અને ₹1 લાખ કરોડના સપોર્ટ મિકેનિઝમની જાહેરાત

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ ધ્વજવંદન બાદ સંબોધન કર્યું
Credit: X@narendramodi