For Indians Abroad
હૈદરાબાદમાં ઉછરેલા રોહને 18 વર્ષની ઉંમરે એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો છોડી પોતાની પહેલી વિમાન ટિકિટ ખરીદી અને સિંગાપોરની Yale-NUS Collegeની 150 વિદ્યાર્થીઓની પ્રથમ બેચમાં જોડાયા.
રોહન નાયડુ
Credit: MIT