વર્લ્ડ વેગન વિઝન અને પરમ વેલનેસ CTR દ્વારા 26મી મે, 2024ના રોજ ક્લિફ્ટન, ન્યુ જર્સીના પરમ એડલ્ટ ડે કેર સેન્ટર ખાતે મેમોરિયલ ડે અને વેગનિઝમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફિસાના પ્રમુખ ભરત રાણા, વર્લ્ડ વેગન વિઝનના વૈશ્વિક પબ્લિક રિલેશન્સ ડિરેક્ટર નીતિન વ્યાસ, મેડિકલ ડિરેક્ટર ડૉ, શ્રેણિક શાહ, ફાઉન્ડર એચકે શાહ, પરમ વેલનેસ સીટીઆર વિપુલ અમીન અને સિનિયર સિટિઝન્સ પ્રેસિડેન્ટ ડૉ, મહેન્દ્ર, શાહ, મિસિસ શાહ, મયુરી પટેલ અને સમિતિના સભ્યો.
Credit: સૌજન્ય ફોટો
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!