••
સંયુક્ત રાષ્ટ્રની બેઠક દરમિયાન થયેલી મુલાકાત ઉપરાંત, અનિતા આનંદે ગયા વર્ષે નવેમ્બરમાં નાયાગ્રામાં યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં એસ. જયશંકરને આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ આ વર્ષે માર્ચમાં તેમણે ભારતની મુલાકાત લીધી હતી.

વિદેશ મંત્રીઓ અનિતા આનંદ અને એસ. જયશંકર.
Credit: X/@DrSJaishankar