••
વોશિંગ્ટનના ટાકોમા સ્થિત નોર્થવેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા લગભગ 50થી 100 આશ્રિત લોકોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમને કોઈ સુવિધા નથી મળી રહી અને તેમની સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.

હાલમાં 300 ભારતીયો NWDCમાં કસ્ટડીમાં છે
Credit: @Sunita Sohrabji