Home›Category›જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભઃ આ વખતે સૌપ્રથમવાર પ્લાસ્ટિકમુક્ત મેળો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભઃ આ વખતે સૌપ્રથમવાર પ્લાસ્ટિકમુક્ત મેળો
ગુજરાતના જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાનું ખૂબ મહત્ત્વ છે. દર વર્ષે સાધુ સંતો આ મેળાની રાહ જોતા હોય છે અને મેળા દરમ્યાન મોટાપાયે જૂનાગઢની તળેટીમાં ભવનાથ પાસે સાધુ સંતોનો જમાવડો જોવા મળે છે.