વિશ્વમાં અનેક અદ્ભુત બાંધકામ વારસો છે જે સમયની સાથે જર્જરિત થઈ રહ્યા છે. તેના સુવર્ણ ઇતિહાસ અને બાંધકામને બચાવવા માટે આ ઉજવણી કરાવવામાં આવે છે.

સુવર્ણદુર્ગ કિલ્લો મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો એક ભાગ છે જેને હેરિટેજ સાઇટની યાદી માટે નામાંકિત કરવામાં આવ્યો છે.
Credit: ASIGoI