••
ચૂંટણીમાં સમય અને કાગળ બચાવતું ઈ.વી.એમ. એટલે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન, પારદર્શક, ન્યાયી, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા વીવીપેટનો ઉપયોગ, મતદાતા દ્વારા 'તમામ ઉમેદવારો'ને નકારવાનો અધિકાર આપતું નોટા. તા.૭મી મે એ ગુજરાત કરશે મતદાન.

EVM & VVPAT
Credit: X @ECISVEEP