Home›Category›સ્ટારબક્સના CEO તરીકે લક્ષ્મણ નરસિમ્હનની પ્રથમ વખત 'ઘર વાપસી'
સ્ટારબક્સના CEO તરીકે લક્ષ્મણ નરસિમ્હનની પ્રથમ વખત 'ઘર વાપસી'
નરસિમ્હનનો ઉછેર પૂણેમાં થયો છે અને વિદેશ જતા પહેલાં ઘણા વર્ષો સુધી મુંબઈમાં કામ કર્યું હતું. સ્ટારબક્સ 2028 સુધીમાં 1000 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે એટલે કે દર ત્રણ દિવસે એક સ્ટોર.