કોંગ્રેસમેન કૃષ્ણમૂર્તિએ કહ્યું કે લાખો નહીં, પરંતુ કરોડો પાત્ર અમેરિકનો મેલ દ્વારા મતદાન પર નિર્ભર છે, જેમાં વિદેશમાં ફરજ બજાવતા સૈનિકો, વરિષ્ઠ નાગરિકો, ગ્રામીણ મતદારો, દિવ્યાંગો અને કામકાજ કરતા પરિવારોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ
Credit: X