••
સ્વતંત્ર વિચારની આદત વ્યક્તિને નવી ઊંચાઈએ લઈ જાય છે, મહિલાઓએ પોતાની ક્ષમતાને જાણી તેના અનુસાર કાર્ય કરવા જોઈએ, તમે શું અને કેટલું કરી શકો તે જાણવું ખૂબ જ મહત્વનું છે : નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદી.

સ્ક્વોડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી સાથે ઈન્ટરેક્ટીવ સેશન
Credit: SGCCI