Home›સમાચાર›ISROએ અયોધ્યાની સેટેલાઈટ ઈમેજ જાહેર કરીઃ રામ મંદિરની ઝલક જોવા મળી; સરયુ નદી અને દશરથ મહેલ પણ દેખાયો
ISROએ અયોધ્યાની સેટેલાઈટ ઈમેજ જાહેર કરીઃ રામ મંદિરની ઝલક જોવા મળી; સરયુ નદી અને દશરથ મહેલ પણ દેખાયો
ISROએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા એક દિવસ પહેલા રવિવારે (21 જાન્યુઆરી) અવકાશમાંથી લેવામાં આવેલા અયોધ્યા રામ મંદિરની તસવીરો જાહેર કરી હતી. આ તસવીરોમાં 2.7 એકરમાં ફેલાયેલું રામજન્મભૂમિ સ્થળ જોઈ શકાય છે.