••
અમેરિકી સરકારે ડન્કી ફ્લાઇટ પર કડક કાર્યવાહી કરવા માટે નવી નીતિ જાહેર કરી છે. આ પોલિસીમાં ત્રીજા વિશ્વના દેશોના નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

નવી નીતિ એવી ટ્રાન્સપોર્ટ કંપનીઓને લક્ષ્ય બનાવશે જે ગેરકાયદેસર રીતે માઇગ્રન્ટ્સને યુએસ બોર્ડર સુધી પહોંચાડે છે.
Credit: / Image: unsplash.com