Home›સમાચાર›ભારતની શક્તિમાં થઇ શકે વધારો, ફ્રાન્સથી મરીન રાફેલનો સોદો આગળ વધ્યો
ભારતની શક્તિમાં થઇ શકે વધારો, ફ્રાન્સથી મરીન રાફેલનો સોદો આગળ વધ્યો
ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટનો સોદો વધુ એક ડગલું આગળ વધ્યો છે. અંદાજિત રૂ. 50,000 કરોડનો સોદો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની દિશામાં પગલાં લઈને ફ્રાન્સે તેની બિડ ભારત સરકારને સુપરત કરી છે.