••
વૈશ્વિક માર્કેટમાં ભારતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ૪ ટકા છે અને તેને વધારવા માટે પ્રયાસ કરવાનો છે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ટેક્ષ્ટાઇલ અગત્યનું સેકટર છે : ભારતના રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ્સ એન્ડ એક્ષ્ટર્નલ અફેર્સ મંત્રી શ્રી પબિત્રા માર્ગેરિટા

સીટેક્ષ– 2024’એકઝીબીશનનું ઉદ્ઘાટન કરી રહેલ રાજ્યકક્ષાના ટેક્સ્ટાઇલ મંત્રી સહીત ચેમ્બરના હોદ્દેદારો.
Credit: SGCCI