કેનેડા સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી કેનેડિયન એજન્સી શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવાઓ શેર નહીં કરે ત્યાં સુધી તે કેસની તપાસમાં સહયોગ નહીં કરે.

કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા
Credit: Facebook @ India in Canada