Home›સમાચાર›"ભારતીયો અમેરિકાની નોકરીઓ છીનવે છે..." ભારતીય મૂળના વ્યક્તિએ દાવો ફગાવ્યો
"ભારતીયો અમેરિકાની નોકરીઓ છીનવે છે..." ભારતીય મૂળના વ્યક્તિએ દાવો ફગાવ્યો
ગરવારેએ કહ્યું કે અમેરિકામાં કારકિર્દી બનાવતી વખતે ભારતીય ઇમિગ્રન્ટ્સને વિઝાની મુશ્કેલીઓ, સાંસ્કૃતિક તફાવતો અને સ્થાનિક સંપર્કોના અભાવ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.