બંને દેશોએ 2030 સુધી દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો, અનેક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગને મજબૂત બનાવવા માટે પગલાંની જાહેરાત કરી.
Credit: IANS
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!