••
યુનાઇટેડ કિંગડમ (યુકે)માં ભારતીય મૂળના રેસ્ટોરન્ટ ઓપરેટર પર સાત વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી 51 વર્ષીય ઈકબાલ હુસૈન વિરુદ્ધ બાંગ્લાદેશ મૂળના ત્રણ કામદારોને તેની રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે નોકરી આપવા બદલ કરવામાં આવી છે.

ઇકબાલ જૂન 2014થી 'ટેન્ડર લવ લિમિટેડ' કંપનીનો એકમાત્ર ડિરેક્ટર હતો.
Credit: / Photo: The taste of Raj