••
ભારતીય મૂળની વધુ એક વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવા જઈ રહી છે. ભારતીય મૂળના બેરિસ્ટર વરુણ ઘોષ આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન સેનેટમાં તેમનું પદ સંભાળશે.

ભારતીય મૂળના બેરિસ્ટર વરુણ ઘોષ (ડાબે) આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન સેનેટમાં તેમનું પદ સંભાળશે.
Credit: @PatrickGormanMP