••
ભારતીય ઘોડેસવાર અનુશ અગ્રવાલે પેરિસ 2024 ઓલિમ્પિક માટે ડ્રેસમાં રાષ્ટ્રનો પ્રથમ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો. તેણે પોતાના ઘોડા સર કેરામેલો ઓલ્ડ સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

અનુષ અગ્રવાલાએ ગયા વર્ષે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો
Credit: /@ianuragthakur