••
ભારતીય મહિલાઓ હવે દરેક મોરચે પુરૂષોની સમકક્ષ છે. કેટલીક મહિલાઓ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહી છે.

ગીતા બત્રાને તાજેતરમાં વિશ્વ બેંકની વૈશ્વિક પર્યાવરણ સુવિધા (JEF) ના સ્વતંત્ર મૂલ્યાંકન કાર્યાલયના નવા ડિરેક્ટર તરીકે નામાંકિત કરવામાં આવી છે.
Credit: / @myindiastory