••
પીવી સિંધુ, એચએસ પ્રણય, લક્ષ્ય સેન, સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અને અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રેસ્ટોની જોડીએ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે.

top (L-R) Lakshya Sen, Satwik-Chirag, bottom(L-R)Prannoy, Ashwini-Tanisha, PV Sindhu
Credit: respective Instagram handles