••
મેચનું સૌથી અનફર્ગેટેબલ પાસું એ હતું કે અંતે જ્યારે પ્રેક્ષકોએ વિજય ગીત 'ચક દે' સાથે ગાયું ત્યારે સ્ટેડિયમમાં જે ઉર્જા ફેલાઈ હતી હજારો લોકોના સામૂહિક અવાજથી એક ક્ષણ સર્જાઈ જે જીવનભર યાદ રહેશે.

ન્યૂ યોર્કમાં ભારત-પાકિસ્તાન વિશ્વ કપ મેચમાં ભારતીય અમેરિકનોએ હાજરી આપી
Credit: Courtesy photo