Home›સમાચાર›નેપાળમાં ગુમ 90 અમેરિકનો માટે ભારતીય અમેરિકનોની મદદની અપીલ
નેપાળમાં ગુમ 90 અમેરિકનો માટે ભારતીય અમેરિકનોની મદદની અપીલ
પરિવારોના જણાવ્યા મુજબ, તેમના સંબંધીઓ ભારત અને અન્ય દેશોના યાત્રાળુઓ, ગાઇડ્સ અને કામદારો સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ભોટેકોસી અને ત્રિશૂલી ખીણમાં પૂર આવ્યું હતું.