સુનીલ અમરીથ, જેઓ યેલ યુનિવર્સિટીમાં રેણુ અને આનંદ ધવન પ્રોફેસરશિપ ઓફ હિસ્ટ્રી ધરાવે છે અને સ્કૂલ ઓફ ધ એન્વાયર્નમેન્ટમાં શિક્ષણ આપે છે, તેમને આ પુરસ્કારના 13મા પ્રાપ્તકર્તા તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.

સુનીલ અમરીથ અને 'The Burning Earth' પુસ્તકનું કવર પેજ
Credit: thebritishacademy.ac.uk/ Amazon