For Indians Abroad
ડૉ. સંપત શિવાંગી ફાઉન્ડેશન દ્વારા કર્ણાટકમાં ડૉ. સંપત કુમાર એસ. શિવાંગી કેન્સર હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી રહી છે. તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડો.સંપત શિવાંગી
Credit: Image Provided