••
જોકે અમેરિકા સાથેનો આપણો વેપાર ૪૫ અબજ ડોલરનો છે, તેમ છતાં વોશિંગ્ટને ભારત અને ઈયુ વચ્ચેની ટ્રેડ ડીલ પર ચિંતા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી, 2026, મંગળવારના રોજ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે હાથ મિલાવે છે.
Credit: IANS/PMO