Home›સમાચાર›નિજ્જર હત્યાકાંડમાં ભારતે રિજેક્ટ કર્યો 'સિક્રેટ મેમો', ખોટો પ્રચાર ગણાવ્યો
નિજ્જર હત્યાકાંડમાં ભારતે રિજેક્ટ કર્યો 'સિક્રેટ મેમો', ખોટો પ્રચાર ગણાવ્યો
ભારત સરકારે શીખ પ્રવાસી સંગઠનોને દબાવવા માટે ઉત્તર અમેરિકાનાં વાણિજ્ય દૂતાવાસોને 'ગુપ્ત મેમો' મોકલ્યો હોવાનો દાવો કરતા રિપોર્ટને ભારત સરકારે નકારી કાઢ્યો છે.