India ranks second after US to receive investment from international funds in 2023 | New India Abroad
Home›Category›2023માં ઇન્ટરનેશનલ ફંડ્સનું રોકાણ મેળવવામાં US બાદ ભારત બીજા ક્રમે
2023માં ઇન્ટરનેશનલ ફંડ્સનું રોકાણ મેળવવામાં US બાદ ભારત બીજા ક્રમે
વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ભારતીય ઇક્વિટીઝમાં આશરે ૧૫ અબજ ડોલરની રકમનું રોકાણ કરવામાં આવ્યું છે. જે અમેરિકા બાદ બીજી મોટી રકમ છે. ભારતમા મોટાભાગનો ફલોઝ સમર્પિત ફન્ડો તરફથી આવ્યો છે.