••
વડાપ્રધાને દેશમાં યોજાનાર ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ વિશે પણ વાત કરી.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર, 04 જાન્યુઆરી, 2026 ના રોજ નવી દિલ્હીથી વારાણસીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 72મી સિનિયર રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરશે.
Credit: IANS/PMO