Home›Category›ભારત શેરબજારની મહાસત્તા બની ગયું છે, દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શે છે
ભારત શેરબજારની મહાસત્તા બની ગયું છે, દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શે છે
2023નું વર્ષ ભારતીય શેરબજાર જાણે નવી તેજી સાથે અને નવા વર્ષને સારા સેન્ટિમેન્ટ્સ પાસ ઓન કરવાના ઇરાદા સાથે પૂર્ણ કરવા માગતું હોય તેમ ભારતીય શેરબજારમાં રોજ નવી ઉંચાઇઓ જોવા મળી રહી છે.