નાણાં અને અર્થતંત્ર મંત્રી આંદ્રેજ ડોમાન્સ્કીએ ભારતની આર્થિક પ્રગતિ અને લોકતાંત્રિક વ્યવસ્થાની પ્રશંસા કરતા નવી દિલ્હી સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની પોલેન્ડની નીતિ અંગે વાત કરી.

નાણાં અને અર્થતંત્ર મંત્રી આન્દ્રેજ ડોમાન્સ્કી
Credit: X/@Domanski_Andrz