••
ફ્લોરિડામાં નવા ખોલવામાં આવેલા ડિટેન્શન સેન્ટર ખાતે, ટ્રમ્પે જણાવ્યું હતું કે જો મામદાની ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ) ના આદેશનું ઉલ્લંઘન કરશે તો તેમને ધરપકડ કરવામાં આવશે.
.jpg&w=3840&q=75)
ન્યુયોર્ક સેન્ટ્રલ લેબર કાઉન્સિલના સભ્યો સાથે મામદાની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન
Credit: Screengrab/@ZohranKMamdani