••
તેમના સ્વીકૃતિ ભાષણમાં, પાંડ્યએ હિંદુ યહુદી ગઠબંધન સાથેના તેમના કાર્યને માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને પૂર્વગ્રહને દૂર કરવા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

સન્માન સમારોહ દરમ્યાન ફાલ્ગુની પંડયા
Credit: KidsBridge