••
દેશભરમાં લોકો એકબીજાને રંગ લગાવીને પર્વની શુભેચ્છા આપી રહ્યા છે. દરેક તરફ ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા આપી છે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે ધુળેટીની ભવ્ય ઉજવણી
Credit: X@kashtbhanjandev