••
નોર્મન કેમ્પસમાં વ્યાવસાયિક યોગદાન અને યુનિવર્સિટી સાથે સતત જોડાણ માટે આઠ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા, તેમાં ગોરડિયા પણ સામેલ

રીજન્ટ્સ એલ્યુમની એવોર્ડ્સ યુનિવર્સિટી ઓફ ઓક્લાહોમા (OU) ના સ્નાતકોની ઉજવણી કરે છે જેમણે યુનિવર્સિટી પ્રત્યે અસાધારણ સમર્પણ અને સેવા દર્શાવી છે.
Credit: University of Oklahoma (OU)