માનવશાસ્ત્રી સ્વયં બાગરિયાને હાર્વર્ડ યુનિવર્સિટીની હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે(HDS). તેમણે આ વર્ષની શરૂઆતમાં જ કાર્યભાર સાંભળ્યો હતો. સ્વયં બગારિયા હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં ચાર અભ્યાસક્રમો શીખવે છે. તેમની નિમણૂક આ વર્ષની શરૂઆતમાં અમલમાં આવી હતી.

Assistant Professor of Hindu Studies, Prof. Swayam Bagaria
Credit: INSTAGRAM/HARVARDDIVINITY