IMFએ જણાવ્યું કે વૈશ્વિક અર્થતંત્ર વિપરીત દિશામાં ખેંચાઈ રહ્યું છે. ઊંચા ઊર્જા અને કોમોડિટી ભાવ નકારાત્મક સપ્લાય શોક સર્જી રહ્યા છે, જ્યારે AI આધારિત ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ સકારાત્મક માંગ શોક પેદા કરી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)નું મુખ્ય મથક, વોશિંગ્ટન
Credit: Ting Shen/Xinhua/IANS
Discussion & Comments
0No comments yet
Be the first to share your opinion on this story!