વર્ષ 2026માં 'વંદે માતરમ્' ને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ ગીત આજે પણ ભારતની રાષ્ટ્રીય ચેતનામાં વિશેષ સ્થાન ધરાવે છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પહેલીવાર વંદે માતરમ વગાડવામાં આવ્યું
Credit: IANS