For Indians Abroad
હ્યુન્ડાઇ અને પીએમ મોદીએ ભારતની ઇવી ઇકોસિસ્ટમનું વિસ્તરણ, સ્થાનિકીકરણ અને મોબિલિટી સહકારને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હ્યુન્ડાઇ મોટર ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરમેન યુઇસન ચંગ
Credit: X @HyundaiIndia