••
વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કેમરૂનમાં યોજાયેલી વિશ્વ વેપાર સંગઠન (WTO)ની વાતચીતમાં ભારત-યુરોપિયન યુનિયન FTA પર પ્રગતિનું રિવ્યુ કર્યું.

મંત્રી પીયૂષ ગોયલ યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક સિક્યુરિટી Maroš Šefčovič ને મળ્યા.
Credit: IANS