For Indians Abroad
ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ માત્ર ૯ માસમાં જ ૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો; રૂ. ૨૪.૬૬ લાખથી વધુની આવક મેળવી.
ડ્રોન ઉડાવી ખેતી કરી રહેલ ડ્રોન દીદી
Credit: માહિતી વિભાગ, ગુજરાત