••
ભારત સાથેનો રાજદ્વારી વિવાદ માલદીવ પર ભારે પડી રહ્યો છે. માલદીવની અર્થવ્યવસ્થા મોટાભાગે પર્યટન પર નિર્ભર છે અને તાજેતરના આંકડા દર્શાવે છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં માલદીવની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

PM મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત બાદ મોટી સંખ્યામાં ભારતીયો માલદીવનો તેમનો પ્રવાસ રદ કરી રહ્યા છે.
Credit: facebook @Narendra Modi