Home›સમાચાર›રણોત્સવમાં ધોળાવીરા અને ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર, વિદેશી પ્રવાસીઓ પણ ઉમટ્યા
રણોત્સવમાં ધોળાવીરા અને ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર, વિદેશી પ્રવાસીઓ પણ ઉમટ્યા
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે.