કોંગ્રેશનલ એશિયન પેસિફિક અમેરિકન કોકસે પોસ્ટની ટીકા કરતા કહ્યું કે, કોલેજ ફૂટબોલ મેચમાં દક્ષિણ એશિયાઈ વિદ્યાર્થીઓ પર રિપબ્લિકન બો ફ્રેન્ચની ઝેનોફોબિક ટિપ્પણીને આ પોસ્ટનું મૌન સમર્થન ગણી શકાય છે.

'બો ફ્રેન્ચ' વિવાદ વચ્ચે US શિક્ષણ વિભાગની પોસ્ટ
Credit: U.S. Education Department