ઉદ્યોગપતિ અને પીયર લોર્ડ કરણ બિલિમોરિયાના આયોજનમાં યોજાયેલી આ રિસેપ્શનમાં ઝોરોસ્ટ્રિયન સમુદાયના આગેવાનોથી લઈને ઉચ્ચ અધિકારી રાજદૂતો સુધીના ૧૫૦ મહાનુભાવો જોડાયા હતા.

ડાબેથી જમણે: માલ્કમ ડેબૂ, ઓમર રાલ્ફ, બેરોનેસ પ્રાશર, લોર્ડ ધોળકિયા, લોર્ડ બિલિઓરિયા, ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, લેડી એન મેકલુસ્કી, સીબી પટેલ, સરોશ ઝૈવાલા
Credit: Ishani Duttagupta