••
રેડમન્ડમાં એક ભાડાના મકાન ની તલાશી લેવામાં આવતા આ પાંચેય શકમંદો પોલીસના હાથે ઝડપાયા હતા. જે તમામ સાઉથ કેલિફોર્નિયાના વતની છે. આ તમામ સામે પોલીસે કિર્કલેન્ડ, કિંગ કાઉન્ટી અને સ્નોહોમિશ કાઉન્ટીમાં થયેલી ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કિર્કલેન્ડ પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ
Credit: X - @KirklandWAPD